izlenme
Videos
API
60K
Canlı YouTube Abone Sayacı
Loading Advanced Analytics...
Ishan Joshi
હું ઈશાન જોષી, તમારા જેવો જ ક્રિકેટ પ્રેમી 💙🏏
આ ગુજરાતની પહેલી એવી Youtube ચેનલ છે કે જ્યાં ક્રિકેટને લગતી બધી જ માહિતી ગુજરાતી ભાષામાં અને મોડર્ન Style માં આપવામાં આવે છે.
ક્રિકેટર્સ સાથે ઇન્ટરવ્યૂ, Exclusive માહિતી, Team અપડેટ્સ, મેચ એનાલિસિસ અને બીજું ઘણું બધું..
ગુજરાતી ભાષામાં ક્રિકેટને Enjoy કરવા અને કંઈક નવું જાણવા આજે જ SUBSCRIBE કરી લો આપણી ચેનલ ને.
Instagram ઉપર તો already આપણું 2.5 લાખ થી વધારે Followers નું ફેમિલી છે જ.
તમે ના જોડાયા હોવ તો આજે જ જોડાઓ..
Embed
YouTube abonelerini gerçek zamanlı takip edin. Canlı istatistikler, izlenmeler, creatorlar ve kullanıcı adı araması.
Videos
Video unavailable.
About RealtimeSubCount.com
YouTube abonelerini gerçek zamanlı takip edin. Canlı istatistikler, izlenmeler, creatorlar ve kullanıcı adı araması.